Saturday 24 December 2011

MUSEUMS OF GUJARAT.... SPECIALITIES OF CITIES OF GUJARAT...


Next



ગુજરાતનું સૌથી મોટું સંગ્રહસ્થાન કયું છે ?
બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી , વડોદરા

ગુજરાતનું સૌથી મોટું સરોવર ?
નળ સરોવર , ક્ષેત્રફળ (186 ચો.કી.મી.)

ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ક્યાં આવેલી છે ?
સિવિલ હોસ્પિટલ - અમદાવાદ

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જીલ્લો ?
ડાંગ જીલ્લો

વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જીલ્લો ?
કચ્છ જીલ્લો

ગુજરાતમાં ક્યાં જીલ્લામાં સાથી વધરે વસ્તી છે ?
અમદાવાદમાં

ગુજરાતના કયા જીલ્લામાં સૌથી વધારે ગામો આવેલા છે ?
વડોદરામાં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે ?
રાજકોટમાં

ગુજરાતના કયા જિલ્લાને સૌથી લાંબો દરિયા કિનારો મળેલો છે ?
જામનગર જિલ્લાને

ગુજરાતનું પ્રથમ પાટનગર કયું હતું ?
અમદાવાદ

સુરત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
જરીકામ માટે

ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી કઈ જગ્યાએ આવેલી છે ?
ગાંધીનગરમાં

ડાકોરનું શું વખણાય છે ?
ગોટા

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ ?
અંકલેશ્વર

લોકભારતી , સણોસરા સંસ્થા કયા જીલ્લામાં આવેલી છે ?
ભાવનગર જીલ્લામાં

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં

લક્ષ્મીવિલાસ પેલેસ ક્યાં આવેલો છે ?
વડોદરામાં (ગુજરાત )

રાજકોટમાં આવેલ વીરપુર ગામ શા માટે પ્રખ્યાત છે ?
જલારામ બાપાના મંદિર માટે

VIDHYA ACADEMY....
PATAN....
96620 72967...


      

No comments:

Post a Comment