Thursday 22 December 2011

Geogaphy of Gujarat and Saurashtra...






સિરામિક ઉદ્યોગના સૌરાષ્ટ્રના કેન્દ્રોના નામ જાણવો ?
મોરબી - વાંકાનેર - શિહોર

સૌરાષ્ટ્રમાં બટન અને બ્રાસ (પિતળ) ઉદ્યોગ કયા શહેરમાં સૌથી વધારે વિકસ્યો છે ?
જામનગરમાં

ખંભાત સિવાય સૌરાષ્ટ્રના કયા શહેરમાં અકીકના પથ્થરને પ્હેલ તથા પોલીશકામનો ઉદ્યોગ વિકસ્યો છે ?
જામનગરમાં

ગુજરાતમાં આઈસ્ક્રીમ ઉત્પાદનમાં ગાંધી પરિવારના કયા શેઠનો મુખ્ય ફાળો હતો ?
રણછોડલાલ ગાંધી

સૌરાષ્ટ્રના ખાંડ અને ખાંડસરી ઉદ્યોગના બે કેન્દ્રો દર્શાવો ?
કોડીનાર અને જેતપુર

રાજપીપળાની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ?
માથાસર (માથેરન)

ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ

ગુજરાત સરકારે વનવિસ્તારની વૃદ્ધિ માટે કઈ યોજના હાથ ધરેલ છે ?
સામાજિક વનીકરણ

સુરત કઈ નદીને કિનારે વસેલું શહેર છે ?
તાપી નદીને કિનારે

દાહોદ નજીક કયો જાણીતો ડુંગર આવેલો છે ?
રતનમાળ ડુંગર

ભાવનગરથી વલસાડ સુધીના ખંભાતના અખાતમાં કેવી જમીનો આવેલી છે ?
કાદવ -કીચડ યુક્ત

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
વધઈમાં (ડાંગ જીલ્લો )

મોટી પકવવામાં કઈ માછલીનો ઉપયોગ થાય છે ?
' ઓઈસ્ટર ' માછલીનો

ગુજરાતમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ?
ગુજરાતમાં પાનખર ,કંટાળા , ભારતીના

IPCL એટલે શું ?
ઇન્ડિયન પેટ્રો -કેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ

ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કઈ નાની પર બાંધવામાં આવ્યો છે અને કેટલા મીટર ?
નર્મદા નદી પર - 138.64 મીટર

તમિલનાડુના હવાખાવાના સ્થળોના નામ જણાવો ?
કોડાઇકેનાલ અને ઊંટી

પશ્ચિમ બંગાળમાં 'કાગળ ' ઉદ્યોગ માટે પ્રસિદ્ધ કયું શહેર આવેલું છે ?
ટીટાઘર

હિમાચલ પ્રદેશમાં હવાખાવાના કયા સ્થળો આવેલા છે ?
સિમલા અને કુલુમનાલી

હીરો સાઇકલનું ઉત્પાદન કયા શહેરમાં થાય છે ?
લુધિયાણામાં

Vidhya Academy...
 Patan...
96620 72967....
www.gkgujarat.com


1 comment: