Wednesday 21 December 2011

Current Affairs of 27/11/2011 to 10/12/2011


@@ CURRENT AFFAIRS OF ::-(27/11/2011 TO 10/12/2011)
વડાપ્રધાનના મતે રાજ્યો રિટેલમાં FDI નકારી શકે.

વિશ્વના ટોપ 100 ચિંતકોમાં અઝીમ પ્રેમજી , અન્ના હઝારે , અરુંધતી રોય , દીયા નારાયણ , અરવિંદ સુબ્રમણ્યમનો સમાવેશ.

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા લેખિકા -ઇન્દિરા ગૌસ્વામીનું નિધન. આ લેખિકાને સાહિત્યમાં વિશિષ્ઠ યોગદાન માટે 2000 મો જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનવામાં આવ્યા.

10,509 ગ્રામપંચાયતોની 20 મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.

2 -જી સ્પેક્ટ્રમ કૌભાંડના આરોપી કનીમોઝી , કરીમ મોરની , શરદ કુમાર ,આસિફ બલવા , રાજીવ અગ્રવાલને જામીન.

CBI એ હરેન પંડ્યા હત્યા કેસના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો.

ભૂતપૂર્વ ટેલિકોમ પ્રધાન સુખરામને જામીન અને સજા સસ્પેન્ડ.

નાસાનું માનવરહિત યાન ક્યુરીયોસીટી મંગલ પર વસવાટની શોધમાં રવાના.

સ્વીટઝરલેન્ડમાં ટેનિસ ખેલાડી રોજર ફેડરરે સોમી (100) વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો.

મુંબઈના ક્રાફર્ડ માર્કેટમાં લાગેલી આગમાં 100 કરોડથી વધુનું નુકસાન.

નાટો ફાયરીંગમાં 28 પાકિસ્તાની સૈનિકોના મોત.

ભારતનો GDP વિકાસ દર જુલાઈ થી સપ્ટેમ્બર કવાર્ટરમા ઘટીને 6.9 %

ઈસરતજહા કેસની તપાસ CBI ને સોપવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ.

UN ના મતે ભારત સહિત વિશ્વમાં ભયંકર મંદી આવશે.

પંકજ અડવાણી વર્લ્ડકપ સ્કુનરની સેમી ફાઈનલમાં પ્રવેશ.

સરકાર સોશિયલ વેબસાઈટસ પર નિયત્રણ નાખશે.

12 મી પંચવર્ષિય યોજના (2012 થી 2017)માં તમામ ગરીબો માટે મફત દવાની સરકારની યોજના.
Vidhya academy...
Patan...
96620 72967...
www.gkgujarat.com


No comments:

Post a Comment