Thursday 22 December 2011

Important places of Gujarat... Gujarat na aitihasik sthal...


પંચમહાલ જીલ્લાની શિવરાજપુરની ખાણમાંથી શું મળે છે ?
મેગેનીજ મળે છે
.
ગુજરાતમાં અશોકના શિલાલેખો ક્યાં આવેલા છે ?
જૂનાગઢમાં

ગુજરાતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે ?
કચ્છ, મહેસાણા ,સાબરકાંઠા (હિંમતનગર - પ્રાંતિજ ) વચ્ચેથી

ગુજરાતની મોટી યુનિવર્સિટી કઈ છે ?
ગુજરાત યુનિવર્સિટી ,અમદાવાદ

ગુજરાતની સૌથી મોટી સિંચાઈ યોજના ?
નર્મદા નદી પરની -સરદાર સરોવર યોજના ,નવાગામ પાસે

ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું ?
ઊંઝા (જી -મહેસાણા )

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર

ગુજરાતની વિસ્તારની (પાણીના જથ્થાની ) દ્રષ્ટિએ સૌથી મોટી નદી કઈ ?
નર્મદા નદી

ગુજરાતની સૌથી મોટી ડેરી કઈ છે ?
અમુલ ડેરી,આણંદ

ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થાઓ ?
રિલાયન્સ અને નિરમા

ગુજરાતનો સૌથી મોટો મેળો કયો ?
વૌઠાનો મેળો - કાર્તિક પૂર્ણિમા , જીલ્લો -અમદાવાદ

ગુજરાતનું મોટું વિમાની મથક અને રેલ્વે સ્ટેશન ?
વિમાની મથક - અમદાવાદ એરપોટ અને રેલ્વે સ્ટેશન -અમદાવાદ (કાલુપુર )

ગુજરાતનું વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટું શહેર ?
અમદાવાદ

ગુજરાતમાં આવેલો પહોળો પુલ ?
નેહરુ પુલ , અમદાવાદમાં સાબરમતી નદી પર , પહોળાઈ 24 મીટર

ગુજરાતમાં સૌથી ઉંચો બંધ કયો છે ?
સરદાર સરોવર યોજના , નર્મદા નદી પર ,ઉંચાઈ -138.64 મીટર

ગુજરાતમાં સૌથી વધારે મંદિરો ક્યાં આવેલા છે ?
પાલીતાણા (જી .ભાવનગર ), 863 જૈન મંદિરો

ગુજરાતનું ઊંચું પર્વત શિખર કયું છે ?
ગિરનાર , ઉંચાઈ -1117 મીટર

ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ?
સાબરમતી નદી -320 કી.મી.

ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા જિલ્લાને મળેલ છે ?
જામનગર જિલ્લાને ( 354કિ.મી.)

ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે ?
સેન્ટ્રલ લાયબ્રેરી , વડોદરા

Vidhya Academy...
Patan...
96620 72967...
www.gkgujarat.com

No comments:

Post a Comment