Wednesday 21 December 2011

General Science...



ખાવાના સોડાનું રાસાયણિક નામ જણાવો ?
સોડીયમ બાયકાર્બોનેટ (NaHco3 )

મનુષ્યના કયા અંગમાં લસીકા કણો પેદા થાય છે ?
પિતાશયમાં

કયા રંગની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે ?
લાલ રંગની

સૂર્યના કયા કિરણોને લીધે ચામડી કાળી પડે છે ?
અલ્ટ્રાવાયેલેટ કિરણ

પ્રાણીઓમાં સૌથી વધારે મજબુત મગજ અને હદય કોનું હોય છે ?
ઘોડાનું

વિટામીન -E નું રસાયણિક નામ શું છે ?
ટેકોફેરોલ

હાઇડ્રોપોનીક્સ શું છે ?
માટી વગર છોડ ઉગાડવાની પદ્ધતિ .

મધમાખીની ભાષાને ડિકોડ કોને કરી ?
કાર્લવોર્ન ડ્રીચ

પ્રાચીન કાળના અશ્મિ કેટલા વર્ષ જુના છે તે કઈ પદ્ધતિથી નક્કી થાય છે ?
કાર્બન ડેટિંગ

કયું સસ્તન પ્રાણી ઉડી શકે છે ?
ચામાચિડિયું

અશ્રુગેસ કયો છે ?
ક્લોરો એસીટોફીનોન

ઉનના રેશા શાના બનેલા હોય છે ?
કેરોટીન

ગાયના દૂધનો પીળો રંગ શેને આભારી છે ?
કેરોટીન

કયો વાયુ સ્ફૂર્તિદાયક છે ?
ઓઝોન વાયુ

માખણ માં કયો એસિડ હોય છે ?
બ્યુટ્રીક

પ્રવાહી અધાતુ તત્વનું નામ જણાવો ?
બ્રોમીન

કીડી કરડે ત્યારે તેમાં કયો એસિડ હોય છે ?
ફોર્મિક એસીડ

લસણમાં દુર્ગંધ અને તીખો સ્વાદ શાને લીધે હોય છે ?
એલીસીન


Vidhya Academy...
Patan...
96620 72967...
www.gkgujarat.com


No comments:

Post a Comment