Wednesday 21 December 2011

Geography of Gujarat...




ગુજરાત રાજ્યની ઉત્તર -દક્ષિણ લંબાઈ કેટલી છે ?
540 કિ.મી.

ગુજરાતનું સૌથી મોટું કુત્રિમ સરોવર કયું ?
સરદાર સરોવર

ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ક્યાં આવેલું છે ?
અમદાવાદમાં

તાંબુ , જસત અને સીસું ગુજરાતના ક્યાં જીલ્લામાંથી મળી આવે છે ?
બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાંથી

સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે ?
નર્મદા જીલ્લાના ડેડિયાપાડા તાલુકામાં

સોલંકી યુગનું શિવાલય જ્યાં આવેલું છે તે ગળતેશ્વર ક્યાં જીલ્લામાં આવેલું છે ?
ખેડા જીલ્લામાં

ભારતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન કયું છે ?
પ્રથમ સ્થાન

ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર ક્યાં આવેલું છે ?
અંકલેશ્વરમાં

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?
કંડલા બંદર

ગુજરાતમાં ક્યાં પ્રદેશમાં નળ સરોવર આવેલું છે ?
ભાલપ્રદેશમાં

ગુજરાતમાં કુલ કેટલા જીલ્લા આવેલા છે ?
26 જીલ્લા

ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?
ગિરનારનો ડુંગર

અમદાવાદના રામચંદ્ર અને લક્ષ્મણભાઈ ગાંધીએ પોતાના પિતાના નામે ઈ.સ.1927 માં માણેકચોકમાં કઈ બ્રાન્ડના આઈસ્ક્રીમની શરૂઆત કરી હતી ?
વાડીલાલ આઈસ્ક્રીમ

ગુજરાતમાં પેટ્રોકેમિકલ ઉદ્યોગમાંથી મળતા સાબુની અવેજીમાં વપરાતા રસાયણનું નામ ?
ડીટરજન્ટ આલ્કીલેટ

પાટણની આસપાસનો પ્રદેશ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતો હતો ?
અણહિલવાડના નામે




Vidhya academy...
Patan...
96620 72967...
www.gkgujarat.com

No comments:

Post a Comment