Saturday 24 December 2011

KAVERI RIVER, DHUVARAN , SURYA MANDIR , MODHERA , MAHUVA , BHAVNAGAR , UDVADA , BANNI , FIRST RAILWAY IN GUJARAT AND GEOGRAPHY OF GUJARAT...




'ભારતની વૃદ્ધ ગંગા ' કઈ નદીને કહેવાય છે ?
કાવેરી નદીને

ધુવારણ વીજમથક કયા જીલ્લામાં આવેલું છે ?
વડોદરા જીલ્લામાં

સિધ્ધપુર કઈ નદીને કિનારે આવેલું છે ?
સરસ્વતી નદીને કિનારે

ગુજરાતને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો છે ?
1600 કિલોમીટર

સ્મશાનગૃહ માટે જોવા લાયક શહેર કયું ?
જામનગર

સૂર્યમંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
મોઢેરામાં

ડુંગળીના પાક માટે જાણીતું શહેર કયું ?
મહુવા (ભાવનગર )

ઉદવાડા કયા જીલ્લામાં આવેલું છે ?
વલસાડ જીલ્લામાં

'લવિંગના તાપુ તરીકે' કયો ટાપુ ઓળખાય છે ?
ઝાંઝીબારનો ટાપુ

વલસાડમાં પારસીઓનું કયું પવિત્ર સ્થળ આવેલું છે ?
ઉદવાડા

મહેસાણામાં કયો પર્વત આવેલો છે ?
તારંગા પર્વત

ભરૂચ પાસે કયું તેલ ક્ષેત્ર આવેલું છે ?
ગાંધારનું તેલ ક્ષેત્ર

તુલસીશ્યામ અને લસુન્દ્રા એ શું છે ?
તુલસીશ્યામ અને લસુન્દ્રાએ ગરમ પાણીના ઝરા (કુંડ)છે .

કચ્છના પ્રદેશમાં કયા ઘાસના મેદાનો આવેલા છે ?
બન્નીના ઘાસના મેદાનો

ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જીલ્લો કયો ?
કચ્છ જીલ્લો

ગુજરાતમાં પ્રથમ રેલ્વે કયા બે સ્થળો વચ્ચે શરુ કરવામાં આવી ?
ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે

જૂનાગઢમાં આવેલો ચોરવાડનો પ્રદેશ ક્યાં નામે ઓળખાય છે ?
લીલી નાઘેર નામે

'સાત નદીઓનો સંગમ ' ગુજરાતમાં કયા સ્થળે થાય છે ?
વૌઠામાં

નડિયાદને કઈ નગરી તરીકે ઓળખવામાં આવે છે ?
'સાક્ષરનગરી' તરીકે

કચ્છમાં કયું મેદાન આવેલું છે ?
કંઠીનું મેદાન  

VIDHYA ACADEMY...
PATAN...
96620 72967...
WWW.GKGUJARAT.COM        

No comments:

Post a Comment