Saturday 28 January 2012

Shree Ramanujam , X-RAY , Bio-gas and other questions of science for GPSC , UPSC , PSI , JUNI.CLERK , HISABNISH and other competitive exams....



પદાર્થ પર બળ લગાડવાથી તેના સેમા ફેરફાર થતો નથી ?
પદાર્થના દળમાં

મીણબતીની જયોતનો અંદરનો ભાગ કેવો દેખાતો હોય છે ?
ભૂરો

બાયોગેસમાં મુખ્યત્વે શું હોય છે ?
મિથેન વાયુ

માનવીની ચામડી મહતમ કેટલું તાપમાન સહન કરી શકે છે ?
60* સે.

વીજળીનો બલ્બ ક્યાં સિધ્ધાંત મુજબ કાર્ય કરે છે ?
વિદ્યુતશક્તિનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર

સી.વી.રામનને નોબલ પારિતોષિક ક્યાં ક્ષેત્રે પ્રાપ્ત થયું હતું ?
ભૌતિક વિજ્ઞાન

પૃથ્વી પર સૌપ્રથમ જીવનો ઉદભવ શામાં થયો હતો ?
પાણીમાં

આ કોની આત્મકથા છે. " ધ મેન હુ ન્યુ ઇન્ફીનિટી ".
શ્રીનિવાસ રામાનુજન

શરીરનું કયું અંગ, પાણી ,ચરબી અને ચયાપચયની ક્રિયામાં વધેલો કચરો શરીરની બહાર કાઢે છે ?
ચામડી

સુપર કોમ્ય્પુટરની શોધ કોને કરી હતી ?
જે.એચ.ટસેલ

એક્સરે ખરેખર શું ચીજ છે ?
વીજ ચુંબકીય તરંગો

ટી.વી. માં પડદા ઉપર દ્રશ્ય ક્યાં ત્રણ રંગોના મિશ્રણથી બને છે ?
લાલ , લીલો , વાદળી

બાળકની જાતિ નક્કી કરવા માટે કયો ફેક્ટર ભાગ ભજવે છે ?
પિતાના રંગસૂત્ર

કોમ્ય્પુટર અને ઈલેક્ટ્રોનિક આઈટમોમાં વપરાતી IC શેમાંથી બને છે ?
સિલિકોનમાંથી

જલદ સલ્ફ્યુરિક એસિડ ભરવા માટે કેવું પાત્ર વાપરવામાં આવે છે ?
કાચનું પાત્ર

અર્ધ ચાલક (વાહક ) કઇ વસ્તુ વપરાય છે ?
સિલિકોન વપરાય છે .

એકમોની આંતરરાષ્ટ્રીય પધ્ધતિ (s1 ) માં મૂળભૂત એકમ કેટલા છે |?
7 એકમો

સામાન્ય સંજોગોમાં (તાપમાન 25 *સે , વાયુનું દબાણ 1.184 કી.ગ્રા./ ચો. મીટર ) હવામાં અવાજની ગતિ (વેગ ) કેટલી હોય છે ?

346 મી /સેકંડ

કોઈ પણ પદાર્થનું વજન પૃથ્વીના ધ્રુવ પ્રદેશો કરતા વિષુવવૃત ઉપર ઓછું થઈ જાય છે કારણ કે ...

પૃથ્વીની વિષુવવૃતની ત્રિજ્યા કરતા ધ્રુવ પ્રદેશની ત્રિજ્યા ઓછી હોય છે આથી ધ્રુવ પ્રદેશ પર ગુરુત્વાકર્ષણ વધુ છે .

બરફનો ટુકડો પાણીમાં તરે છે પરંતુ આલ્કોહોલમાં ડૂબી જાય છે ?

બરફનો ટુકડો પાણીથી હલકો અને આલ્કોહોલ કરતા ભારે છે .

for more gk questions.....

www.gkgujarat.com

No comments:

Post a Comment