Saturday 28 January 2012

F.W. ASTON , ULTRA VIOLATE RAYS , NANO , PLUTO , ATMOSPHERE GASES AND OTHER QUESTIONS OF SCIENCE FOR COMPETITIVE EXAMS....



" કેટલાક તત્વોના અણુઓ એક સરખા હોતા નથી " એમ કેહનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
એફ.ડબ્લ્યુ એસ્ટન

પારજાંબલી કિરણો (અલ્ટ્રા વાયોલેટ ) કિરણોને સૌપ્રથમ અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?
જોહાન વિલ્હેમ રિટર- 1801

સાતેય રંગોમાં કયા રંગનો પ્રકાશનો વેગ સૌથી વધુ અને સૌથી ઓછો છે ?
સૌથી વધારે લાલ અને સૌથી જાંબલી

પ્રકાશ ની પરિભાષા જણાવો ?
"આંખમાં સંવેદના ઉપજાવતા વિધુતચુંબકીય વિકિરણ એટલે પ્રકાશ."

ગ્રીક ભાષાના શબ્દ 'nano' નો અર્થ શું થાય ?
વામન, ઠીંગુજી, વામણું. નેનોનો ગાણિતિક અર્થ થાય છે :એક મીટરનો 1,000, 000,000 મો અંશ . 1 નેનો મીટર (nm) =10 ^-9

માણસના શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે ?
કુલ :213

સ્કંધમેખલા , નિતંબમેખલા, કાન તથા તાળવામાં કેટલા હાડકા હોય છે ?
સ્કંધમેખલામાં :04, નિતંબમેખલા:02, કાનમાં :03 (બંને કાનમાં :06 ), તાળવામાં :01

પગમાં કેટલા હાડકા હોય છે ?
(બંને પગના કુલહાડકા :60 ) સાથળનું હાડકું :01, ઘૂંટણનો સાંધો :01, ઘૂંટણ અને ઘૂંટી વચ્ચે :02, ઘૂંટીના હાડકા :07, પગના તળિયાના હાડકા :05, આંગળીઓના હાડકા :14

હાથમાં કેટલા હાડકા હોય છે ?
(બંને હાથના કુલ હાડકા :60) ખભાથી કોણી સુધી :01, કોણીથી કાંડા સુધી :02, કાંડાના હાડકા :08, હથેળીના હાડકા :05, આંગળીઓના હાડકા :14

કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે?
33 મણકા

માણસની છાતીના પિંજરામાં કેટલા હાડકા હોય છે?
પાંસળીઓની બાર જોડ :24, પાંસળીઓ વચ્ચેનું હાડકું :01

મનુષ્યની ખોપરીમાં કેટલા હાડકા હોય છે ?
માથાના હાડકા :08 ,ચેહરાના હાડકા :14

પૃથ્વીને પોતાની ધરી પર એક પરિભ્રમણ કરતા કેટલો સમય લાગે છે ?
23 કલાક અને 56 મિનીટ લાગે છે.

સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી વધારે સમય કયા ગ્રહને લાગે છે ?
પ્લૂટોને (248 વર્ષ)

સુર્યની પ્રદ્ક્ષિના કરતા સૌથી ઓછો સમય કયા ગ્રહને લાગે છે?
બુધને (88 દિવસ)

ચંદ્રગ્રહણ ક્યારે થાય છે ?
સૂર્ય અને ચન્દ્રની વચ્ચે પૃથ્વી આવતા ચંદ્રગ્રહણ થયા છે. ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.

સૂર્ય ગ્રહણ કેવીરીતે થાય છે ?
સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે .

વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ જણાવો ?
નાઈટ્રોજન :78 % , ઓક્સિજન :21 %, હિલીયમ, નિયોન, આર્ગોન, ઓઝોન, ઝેનોન, રેડોન, પાણીની વરાળ અને રજકણો :0.96 %, કાર્બન ડાયોકસાઇડ:0.૦૪%

માણસને આવતી છીંકની ઝડપ લગભગ કેટલી હોય છે ?
160 -170 km

માથાના વાળ પ્રતિમાસ કેટલા વધી જાય છે ?
11-12 ઈંચ

No comments:

Post a Comment