Saturday 28 January 2012

Objective questions of science for competitive exams....



નખપ્રતિ વર્ષ લગભગ કેટલા વધે છે ?
2 ઈંચ

માણસના નખ શાના બનેલા છે ?
કેરોટીનના (મૃત પ્રોટીન)

માણસની ચામડીનો રંગ શરીરમાં રહેલા કયા કારકોથી ગ્રસિત થાય છે ?
મેલાનિન, કેરોટીન તથા હિમોગ્લોબીન

એક માણસને સામાન્ય રીતે દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ ?
7 - 8 લીટર

મનુષ્ય પોતાની પાંપણ એક નિયમિત અંતરે ઝપકતી રહે છે.આ અંતર લગભગ કેટલું હોય છે?
5 -6 સેકંડ

કયું પ્રાણી એક વર્ષ સુધી ભોજન વિના ચલાવી સકે છે ?
માંકળ

કુતરો કેટલા દિવસ ભોજન વિના ચલાવી શકે છે?
20 દિવસ

ન્યુટનની ગતિનો ત્રીજો નિયમ ?
"આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.

ન્યુટનની ગતિનો બીજો નિયમ ?
બળનો -પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય પદાર્થના બળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે.

ન્યુટનની ગતિનો પહેલો નિયમ ?
જડત્વનો (અચલવેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચલવેગી ગતિ ચાલુ રાખે છે.

ચંદ્રનો પ્રકાસ પૃથ્વી પર પહોચતા કેટેલો સમય લાગે છે ?
1 મિનીટ, 26 સેકંડ

સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોચતા કેટલો સમય લાગે છે ?
8 મિનીટ, 17 સેકંડ

એડસ નામના રોગના નિદાન માટે કયો ટેસ્ટ કરાવાય છે.
એલિસા ટેસ્ટ

કયો દેડકો ઉડી શકે છે.
રહકોફોરસ નામનો.

કાચબો ૧ મિનીટ માં કેટલું અંતર કાપે છે.
૪.૬ મીટર

મોરથુંથુંનું રસાયણિક નામ જણાવો.
કોપર સલ્ફેટ

મેગ્લેવ ટ્રેનની ઝડપ પ્રતિકલાક કેટલી હોય છે.
૫૦૦ કિ.મી.

કઈવનસ્પતિ સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ છે.
અમરવેલ નામીની વનસ્પતિ સંપૂણ પરોપજીવી છે.

રોડની મધ્યમાં સળંગ સફેદ રેખા શું દર્શાવે છે.
આ રેખા વાહનને લેન બદલવાનું તથા ઓવરટેક ટાળવાનું સુચન કરે છે.

રોડ ઉપર મધ્યમાં સફેદ રંગની તૂટક રેખા શુંદર્શાવે છે.
આ રેખા વાહનને પોતાની લેન બદલવા તથા ઓવરટેક કરવાની મંજુરી આપે છે.

No comments:

Post a Comment